वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

टॉप ट्रेंडिंग :

Trending Categories Slider कानपुर नरेंद्र मोदी मुख्यमंत्री एंटरटेनमेंट बॉक्स ऑफिस शाहरुख ऑपरेशन सिंदूर महिला आयोग सोशल मीडिया चुनाव मोदी सरकार विधानसभा पहलगाम राजनीति सेना

ટોચના વલણમાં :

વિઘ્નેશ્વર મહાદેવ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ કથા આરંભહર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ના ભક્તિભાવથી ગુંજતા નાદ વચ્ચે ગોપાલ નગર સોસાયટી, બાબેન ખાતે આવેલા શ્રી વિઘ્નેશ્વર મહાદેવ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વના પાવન અવસરે આયોજિત આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત સોમવારે સવારે બાબેન તળાવ કિનારે આવેલા અંબાજી મંદિરેથી વિશાળ કાળશયાત્રા નીકળી હતી, જે ભવ્યતા અને ભક્તિભાવ સાથે કથા મંડપ સુધી પહોંચી હતી. કાળશયાત્રામાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો, યુવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક પ્રસંગે પરમ પૂજ્ય લલિતજી નાગર (સેંધવા, મધ્યપ્રદેશ) પોતાના મધુર અને ભાવસભર વાણી દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શિવભક્તોમાં ધર્મભાવ અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય તે હેતુથી ૧૧ હજાર રૂદ્રાક્ષનું નિઃશુલ્ક વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. આ કથાનું આયોજન તા. ૯ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. કથા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના મોબાઇલ યુગમાં ધીમે ધીમે ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો, ખાસ કરીને યુવાનોને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રેરિત કરવાનો છે, જેથી યુવાનો મોબાઇલના મોહમાંથી બહાર આવી ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં જોડાય. કથા સમાપનના દિવસે મહાયજ્ઞ તેમજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવાનો લાભ મળશે. સમગ્ર કાર્યક્રમમાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો, અને બાબેન ગામનું વાતાવરણ સંપૂર્ણ રીતે શિવમય બની ગયું હતું.

રાજ્ય સમાચાર
Scrollable Categories
ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક છત્તીસગઢ ઝારખંડ દિલ્હી પંજાબ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ
વિડિઓ સમાચાર
રાજ્ય-શહેર (રાજ્ય સમાચાર)
રાજકારણ

અપરાધ
મનોરંજન
જીવનશૈલી
15 Best News Portal Development Company In India